તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
આણંદ જીલ્લા ભાજપ લઘુમતિ મોરચાના મંત્રીપદે ડો. ગુલામમૈયુદીન બાદી

રાજકોટઃ આણંદ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના મંત્રી ડો. ગુલામમૈયુદીન બાદીની નીમણુંક થતાં સૈયદ ફઝલ બાપુ કાદરી, સૈયદ ઇકબાલ બાપુ કાદરી, સૈયદ સદામબાપુ કાદરી રાજકોટ, આરીફ શેખ, ગાંધીનગર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
