તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
મોટો ફટકો :કોંગ્રેસને અમિત ગઢમાં ગાબડું : અગ્રણી નેતા નગીન સોલંકી સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા
અમિત ચાવડાના નજીકના મનાતા નગીન સોલંકીને કેબિનેટ મંત્રી રમણ સોલંકી અને સાંસદ મિતેષ પટેલે કેસરીયો ખેસ પહેરાવ્યો

ફોટો અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે , કોંગ્રેસ આગેવાનો સાથે નગીન સોલંકીએ પક્ષ પલટો કર્યો છે આંકલાવ વિસ્તારના કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના અગ્રણી નેતા નગીન
સોલંકી સહિત અન્ય આગેવાનોએ કેસરીયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો છે
નગીન સોલંકી અમિત ચાવડાના નજીકના નેતા માનવામાં આવે છે
કેબિનેટ મંત્રી રમણ સોલંકી અને સાંસદ મિતેષ પટેલેખેસ કેસરીયો પહેરાવ્યો હતો
નગીન સોલંકી 25 વર્ષ સુધી સરપંચ રહી ચૂક્યા છે
તાલુકા પંચાયતના પ્રમુખ અને APMCમાં ડિરેક્ટર રહ્યા છે
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
