News of Thursday, 2nd April 2026
અમદાવાદના મેઘાણીનગર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
મેઘાણીનગર પોલીસે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરતા સ્પે. પોક્સો કોર્ટે સંભળાવી દાખલારૂપ સજા.

અમદાવાદના મેઘાણીનગર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2024માં મોબાઈલ આપવાની લાલચે સગીરા સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો . મેઘાણીનગર પોલીસે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરતા સ્પે. પોક્સો કોર્ટે સંભળાવી દાખલારૂપ સજા ફટકારી છે સ્પે.પોકસો કોર્ટે પીડિતાને રૂપિયા 4 લાખ વળતર અને રૂપિયા 19 હજાર દંડનો ભરવા પણ આરોપી ધવલ મકવાણાને હૂકમ કર્યો હતો આવા ગુનામાં દયા નહીં, કડક સજા જરૂરી હોવાનું કોર્ટનું અવલોકન.હતું
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
