તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
નરેન્દ્રભાઇએ રમેશભાઇ ધડુકના પોૈત્ર સાથે મજાક-મસ્તી-ગમ્મત કરી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા.૨: સૌરાષ્ટ્ર ભાજપ સંગઠન ના આગેવાન પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકે તેમના પૌત્ર તેજ નૈમિષભાઈ ધડુક સાથે તાજેતરમાં દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી આ યાદગાર પ્રસંગે નરેન્દ્રભાઈ મોદી એ તેજ ધડુક સાથે મજાક મસ્તી ગમ્મત કરી હળવી ક્ષણો વિતાવી હતી.( તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
