તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
કામરેજથી ચલથાણ સુધીના હાઈવેને 686 કરોડના ખર્ચે 6-લેન કરાશે: રોજ 1.30 લાખ વાહનચાલકોને ટ્રાફિકથી મળશે રાહત
આશરે 17 વર્ષથી ચાલતો ઈન્તજાર હવે પૂર્ણ : કામરેજથી ચલથાણ વચ્ચેનો 13.8 કિમીનો માર્ગ હવે 6-લેનમાં વિકસાવવામાં આવશે

સુરત :નેશનલ હાઇવે 48 પર કામરેજથી ચલથાણ વચ્ચેનો લાંબા સમયથી રહેલો બોટલનેક હવે દૂર થવા જઈ રહ્યો છે, કારણ કે રૂપિયા 686.15 કરોડના ખર્ચે હાઈવે અપગ્રેડ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આશરે 17 વર્ષથી ચાલતો ઈન્તજાર હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે. કામરેજથી ચલથાણ વચ્ચેનો 13.8 કિમીનો માર્ગ હવે 6-લેનમાં વિકસાવવામાં આવશે. જેના કારણે દરરોજ પસાર થતા અંદાજે 1.30 લાખ વાહનચાલકોને ટ્રાફિક જામ અને અકસ્માતોમાંથી મોટી રાહત મળશે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
