તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th March 2026
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલના હસ્તે નવસારી શહેરમાં 89 નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત:કાછિયાવાડીમાં માયોનોર બ્રિજનું લોકાર્પણ
કુલ 44.65 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરાયું

નવસારી નપાના વિકાસ કર્યોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવસારી શહેરમાં 89 નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું. કાછિયાવાડીમાં માયોનોર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. કુલ 44.65 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
