તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
કાલે યુસીસી બીલ વિધાનસભામાં : ભાજપના બધા ધારાસભ્યોને હાજર રહેવા સુચના

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ર૩: આવતીકાલે વિધાનસભામાં કાલે રજુ થઇ શકે છે યુસીસી બિલ, ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા આદેશ અપાયો છે
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
