તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
બી.એ.પી.એસ.ના સંતોના આર્શીવાદ મેળવતા અમદાવાદના સાંસદો

રાજકોટઃ ગુજરાતના રાજ્યસભા સંસદસભ્ય નરહરિ અમીન , અમદાવાદ પૂર્વ વિસ્તારના લોકસભા સંસદસભ્ય હસમુખભાઈ પટેલ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા સંસદસભ્ય દિનેશભાઇ મકવાણા એ ગઇકાલે અમદાવાદ એરપોર્ટ પર BAPS સંસ્થાના પરમ પૂજ્ય સંત શ્રી ઈશ્વરચરણ સ્વામીજી ના આશીર્વાદ મેળવ્યા હતા. અને એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટમાં સાથે પ્રવાસ કર્યો હતો.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
