<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

UCC કમિટીએ મુખ્‍યમંત્રીને ફાઈનલ રિપોર્ટ સોંપ્‍યો

ગત ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સમાન નાગરિક ધારા માટે રાજ્‍યમાં UCC કમિટી રચવામાં આવી હતી જેમણે આજે મુખ્‍યમંત્રીના નિવાસ્‍થાને જઈ ભુપેન્‍દ્રભાઈ પટેલને રિપોર્ટ આપી દીધો છે.ગુજરાતમાં પણ સંભવત આગામી દિવસોમાં સમાન નાગરિક ધારા માટે રાજ્‍ય સરકાર આઞળ વધશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્‍યું છે. (વિજય વસાણી ગાંધીનગર) 

(2:12 PM IST)