તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
રાજ્યમાં શાસકપક્ષની મુદત પૂર્ણ :31 જિલ્લા અને 229 તાલુકા પંચાયતમાં વહીવટદારોની નિમણુંક
જાણો ક્યાં જિલ્લાની ક્યાં તાલુકા પંચાયતોમાં થઇ વહીવટદારની નિમણુંક ?

અમદાવાદ :ગુજરાતમાં પંચાયતોની શાસક પક્ષની મુદ્દત 19 માર્ચ સુધીમાં પૂર્ણ થશે ,આ 31 જિલ્લા અને 229 તાલુકા પંચાયતમાં વહીવટદારોની નિમણૂક કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે
જિલ્લોતાલુકા પંચાયતનું નામનિમણૂક હેઠળના વહીવટદારઅમદાવાદદસક્રોઇપ્રાંત અધિકારી, દસક્રોઇઅમદાવાદસાણંદપ્રાંત અધિકારી, સાણંદઅમદાવાદબાવળાપ્રાંત અધિકારી, ધોળકાઅમદાવાદધોળકાપ્રાંત અધિકારી, ધોળકાઅમદાવાદવિરમગામએડિશનલ આર.ડી.સી., અમદાવાદઅમદાવાદમાંડલપ્રાંત અધિકારી, વિરમગામઅમદાવાદદેત્રોજપ્રાંત અધિકારી, વિરમગામઅમદાવાદધંધુકાપ્રાંત અધિકારી, ધંધુકાઅમદાવાદધોલેરાપ્રાંત અધિકારી, ધંધુકાઅમરેલીઅમરેલીપ્રાંત અધિકારી, અમરેલીઅમરેલીલીલીયાપ્રાંત અધિકારી, સાવરકુંડલાઅમરેલીલાઠીપ્રાંત અધિકારી, લાઠીઅમરેલીબાબરાપ્રાંત અધિકારી, લાઠીઅમરેલીકુંકાવાવનાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) જિ.પં., અમરેલીઅમરેલીબગસરાપ્રાંત અધિકારી, બગસરાઅમરેલીધારીપ્રાંત અધિકારી, ધારીઅમરેલીખાંભાપ્રાંત અધિકારી, ધારીઅમરેલીરાજુલાપ્રાંત અધિકારી, રાજુલાઅમરેલીજાફરાબાદપ્રાંત અધિકારી, રાજુલાઅમરેલીસાવરકુંડલાપ્રાંત અધિકારી, સાવરકુંડલાઆણંદપેટલાદપ્રાંત અધિકારી, પેટલાદઆણંદસોજિત્રાપ્રાંત અધિકારી, પેટલાદઆણંદખંભાતપ્રાંત અધિકારી, ખંભાતઆણંદતારાપુરપ્રાંત અધિકારી, ખંભાતઆણંદઉમરેઠપ્રાંત અધિકારી, આણંદઆણંદઆણંદપ્રાંત અધિકારી, આણંદઆણંદઆંકલાવપ્રાંત અધિકારી, બોરસદઆણંદબોરસદપ્રાંત અધિકારી, બોરસદઅરવલ્લીભિલોડાપ્રાંત અધિકારી, મોડાસાઅરવલ્લીબાયડનિયામકશ્રી (ડી.આર.ડી.એ.), અરવલ્લીઅરવલ્લીમેઘરજપ્રાંત અધિકારી, મોડાસાઅરવલ્લીમાલપુરપ્રાંત અધિકારી, બાયડઅરવલ્લીમોડાસાનાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) જિ.પં., અરવલ્લીભરૂચભરૂચપ્રાંત અધિકારી, ભરૂચભરૂચજંબુસરપ્રાંત અધિકારી, જંબુસરભરૂચનેત્રંગપ્રાંત અધિકારી, ઝઘડિયાભરૂચવાગરાપ્રાંત અધિકારી, ભરૂચભરૂચઅંકલેશ્વરપ્રાંત અધિકારી, અંકલેશ્વરભરૂચહાંસોટપ્રાંત અધિકારી, અંકલેશ્વરભરૂચઆમોદપ્રાંત અધિકારી, જંબુસરભરૂચવાલિયાપ્રાંત અધિકારી, ઝઘડિયાભરૂચઝઘડિયાપ્રાંત અધિકારી, ઝઘડિયાભાવનગરસિહોરS.L.A.O. SSNNL-નર્મદા પ્રોજેક્ટ, વલ્લભીપુર-1ભાવનગરજેસરપ્રાંત અધિકારી, મહુવાભાવનગરવલ્લભીપુરપ્રાંત અધિકારી, સિહોરભાવનગરપાલીતાણાપ્રાંત અધિકારી, પાલીતાણાભાવનગરગારિયાધારપ્રાંત અધિકારી, પાલીતાણાભાવનગરભાવનગરપ્રાંત અધિકારી, ભાવનગર (ગ્રામ્ય)ભાવનગરમહુવાપ્રાંત અધિકારી, મહુવાભાવનગરઘોઘાપ્રાંત અધિકારી, ભાવનગર (ગ્રામ્ય)ભાવનગરઉમરાળાપ્રાંત અધિકારી, સિહોરભાવનગરતળાજાપ્રાંત અધિકારી, તળાજાબોટાદરાણપુરપ્રાંત અધિકારી, બરવાળાબોટાદબોટાદપ્રાંત અધિકારી, બોટાદબોટાદગઢડાપ્રાંત અધિકારી, બોટાદબોટાદબરવાળાપ્રાંત અધિકારી, બરવાળાછોટાઉદેપુરનસવાડીપ્રાંત અધિકારી, બોડેલીછોટાઉદેપુરકવાંટપ્રાંત અધિકારી, છોટાઉદેપુરછોટાઉદેપુરબોડેલીનાયબ કલેકટર-1, કલેકટર કચેરી, છોટાઉદેપુરછોટાઉદેપુરજેતપુર પાવીપ્રાંત અધિકારી, છોટાઉદેપુરછોટાઉદેપુરછોટાઉદેપુરનિયામકશ્રી (ડી.આર.ડી.એ.), છોટાઉદેપુરછોટાઉદેપુરસંખેડાપ્રાંત અધિકારી, બોડેલીદાહોદગરબાડાપ્રાંત અધિકારી, દાહોદદાહોદફતેપુરાપ્રાંત અધિકારી, ઝાલોદદાહોદદેવગઢ બારિયાપ્રાંત અધિકારી, દેવગઢ બારિયાદાહોદસીંગવડપ્રાંત અધિકારી, લીમખેડાદાહોદઝાલોદનિયામકશ્રી (ડી.આર.ડી.એ.), દાહોદદાહોદસંજેલીપ્રાંત અધિકારી, ઝાલોદદાહોદદાહોદપ્રાંત અધિકારી, દાહોદદાહોદધાનપુરપ્રાંત અધિકારી, લીમખેડાદાહોદલીમખેડાનાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) જિ.પં., દાહોદડાંગવઘઇપ્રાંત અધિકારી, આહવાડાંગઆહવાનાયબ પ્રાયોજના વહીવટદારશ્રી (TASP), ડાંગડાંગસુબીરપ્રાંત અધિકારી, આહવાદેવભૂમિ દ્વારકાખંભાળિયાપ્રાંત અધિકારી, ખંભાળિયાદેવભૂમિ દ્વારકાકલ્યાણપુરપ્રાંત અધિકારી, દ્વારકાદેવભૂમિ દ્વારકાભાણવડપ્રાંત અધિકારી, ખંભાળિયાદેવભૂમિ દ્વારકાદ્વારકાપ્રાંત અધિકારી, દ્વારકાગાંધીનગરકલોલપ્રાંત અધિકારી, કલોલગાંધીનગરદહેગામપ્રાંત અધિકારી, ગાંધીનગરગાંધીનગરમાણસાપ્રાંત અધિકારી, કલોલગીર સોમનાથવેરાવળનાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) જિ.પં., ગીર સોમનાથગીર સોમનાથગીરગઢડાપ્રાંત અધિકારી, ઉનાગીર સોમનાથતાલાલાપ્રાંત અધિકારી, વેરાવળગીર સોમનાથકોડીનારપ્રાંત અધિકારી, ઉનાગીર સોમનાથઉનાજિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથગીર સોમનાથસુત્રાપાડાપ્રાંત અધિકારી, વેરાવળજામનગરધ્રોલપ્રાંત અધિકારી, ધ્રોલજામનગરજોડિયાપ્રાંત અધિકારી, ધ્રોલજામનગરજામજોધપુરપ્રાંત અધિકારી, લાલપુરજામનગરજામનગરપ્રાંત અધિકારી, જામનગરજામનગરલાલપુરપ્રાંત અધિકારી, લાલપુરજામનગરકાલાવડપ્રાંત અધિકારી, જામનગરજૂનાગઢભેંસાણપ્રાંત અધિકારી, વિસાવદરજૂનાગઢવિસાવદરપ્રાંત અધિકારી, વિસાવદરજૂનાગઢવંથલીપ્રાંત અધિકારી, વંથલીજૂનાગઢમાંગરોળપ્રાંત અધિકારી, કેશોદજૂનાગઢજૂનાગઢપ્રાંત અધિકારી, જૂનાગઢજૂનાગઢકેશોદપ્રાંત અધિકારી, કેશોદજૂનાગઢમેંદરડાપ્રાંત અધિકારી, મેંદરડાજૂનાગઢમાળિયા હાટીનાપ્રાંત અધિકારી, મેંદરડાજૂનાગઢમાણાવદરપ્રાંત અધિકારી, વંથલીખેડાઠાસરાપ્રાંત અધિકારી, ઠાસરાખેડામહેમદાવાદપ્રાંત અધિકારી, ખેડાખેડામાતરપ્રાંત અધિકારી, ખેડાખેડાખેડાપ્રાંત અધિકારી, ખેડાખેડાવસોપ્રાંત અધિકારી, નડીઆદખેડામહુધાપ્રાંત અધિકારી, નડીઆદખેડાગળતેશ્વરપ્રાંત અધિકારી, ઠાસરાખેડાનડીઆદપ્રાંત અધિકારી, નડીઆદકચ્છઅબડાસાપ્રાંત અધિકારી, અબડાસા-નલીયાકચ્છઅંજારપ્રાંત અધિકારી, અંજારકચ્છભચાઉપ્રાંત અધિકારી, ભચાઉકચ્છમુંદ્રાપ્રાંત અધિકારી, મુંદ્રાકચ્છલખપતપ્રાંત અધિકારી, નખત્રાણાકચ્છરાપરપ્રાંત અધિકારી, ભચાઉકચ્છભુજપ્રાંત અધિકારી, ભુજકચ્છનખત્રાણાપ્રાંત અધિકારી, નખત્રાણામહીસાગરલુણાવાડાપ્રાંત અધિકારી, લુણાવાડામહીસાગરખાનપુરપ્રાંત અધિકારી, લુણાવાડામહીસાગરબાલાસિનોરપ્રાંત અધિકારી, બાલાસિનોરમહીસાગરવિરપુરપ્રાંત અધિકારી, બાલાસિનોરમહીસાગરસંતરામપુરપ્રાંત અધિકારી, સંતરામપુરમહીસાગરકડાણાપ્રાંત અધિકારી, સંતરામપુરમહેસાણાઊંઝાપ્રાંત અધિકારી, મહેસાણામહેસાણાવિજાપુરપ્રાંત અધિકારી, વિસનગરમહેસાણાવડનગરપ્રાંત અધિકારી, ખેરાલુમહેસાણાજોટાણાપ્રાંત અધિકારી, કડીમહેસાણાવિસનગરપ્રાંત અધિકારી, વિસનગરમહેસાણાસતલાસણાપ્રાંત અધિકારી, ખેરાલુમહેસાણાબેચરાજીપ્રાંત અધિકારી, કડીમહેસાણાખેરાલુનિયામકશ્રી (ડી.આર.ડી.એ.), મહેસાણામહેસાણાકડીજિલ્લા પુરવઠા અધિકારી, મહેસાણામહેસાણામહેસાણાપ્રાંત અધિકારી, મહેસાણામોરબીમોરબીપ્રાંત અધિકારી, મોરબીમોરબીમાળિયા (મી)પ્રાંત અધિકારી, હળવદમોરબીટંકારાપ્રાંત અધિકારી, મોરબીમોરબીવાંકાનેરપ્રાંત અધિકારી, વાંકાનેરમોરબીહળવદપ્રાંત અધિકારી, હળવદનર્મદાનાંદોદજિલ્લા પુરવઠા અધિકારી, નર્મદાનર્મદાગરુડેશ્વરપ્રાંત અધિકારી, રાજપીપળાનર્મદાદેડીયાપાડાપ્રાંત અધિકારી, દેડીયાપાડાનર્મદાસાગબારાપ્રાંત અધિકારી, દેડીયાપાડાનર્મદાતિલકવાડાપ્રાંત અધિકારી, રાજપીપળાનવસારીજલાલપોરપ્રાંત અધિકારી, નવસારીનવસારીનવસારીપ્રાંત અધિકારી, નવસારીનવસારીચીખલીપ્રાંત અધિકારી, ચીખલીનવસારીખેરગામપ્રાંત અધિકારી, વાંસદાનવસારીગણદેવીપ્રાંત અધિકારી, ચીખલીનવસારીવાંસદાપ્રાંત અધિકારી, વાંસદાપંચમહાલઘોઘંબાપ્રાંત અધિકારી, હાલોલપંચમહાલશહેરાપ્રાંત અધિકારી, શહેરાપંચમહાલકાલોલપ્રાંત અધિકારી, ગોધરાપંચમહાલહાલોલનિયામકશ્રી (ડી.આર.ડી.એ.), પંચમહાલપંચમહાલગોધરાપ્રાંત અધિકારી, ગોધરાપંચમહાલમોરવા (હદફ)પ્રાંત અધિકારી, શહેરાપાટણપાટણનિયામકશ્રી (ડી.આર.ડી.એ.), પાટણપાટણચાણસ્માપ્રાંત અધિકારી, પાટણપાટણહારીજપ્રાંત અધિકારી, સમીપાટણસમીનાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) જિ.પં., પાટણપાટણસાંતલપુરપ્રાંત અધિકારી, રાધનપુરપાટણસરસ્વતીપ્રાંત અધિકારી, પાટણપાટણશંખેશ્વરપ્રાંત અધિકારી, સમીપાટણસિદ્ધપુરપ્રાંત અધિકારી, સિદ્ધપુરપાટણરાધનપુરપ્રાંત અધિકારી, રાધનપુરપોરબંદરપોરબંદરપ્રાંત અધિકારી, પોરબંદરપોરબંદરકુતિયાણાપ્રાંત અધિકારી, કુતિયાણાપોરબંદરરાણાવાવપ્રાંત અધિકારી, કુતિયાણારાજકોટજામકંડોરણાપ્રાંત અધિકારી, ધોરાજીરાજકોટવિંછિયાપ્રાંત અધિકારી, જસદણરાજકોટપડધરીપ્રાંત અધિકારી, રાજકોટ (ગ્રામ્ય)રાજકોટલોધિકાપ્રાંત અધિકારી, રાજકોટ (ગ્રામ્ય)રાજકોટજેતપુરપ્રાંત અધિકારી, ગોંડલરાજકોટધોરાજીનાયબ કલેકટર (સ્ટેમ્પ ડ્યુટી), રાજકોટરાજકોટરાજકોટપ્રાંત અધિકારી, રાજકોટ (શહેર-2)રાજકોટઉપલેટાપ્રાંત અધિકારી, ધોરાજીરાજકોટજસદણપ્રાંત અધિકારી, જસદણરાજકોટકોટડાસાંગાણીપ્રાંત અધિકારી, રાજકોટ (શહેર-2)રાજકોટગોંડલપ્રાંત અધિકારી, ગોંડલસુરેન્દ્રનગરસાયલાપ્રાંત અધિકારી, લીંબડીસુરેન્દ્રનગરથાનગઢપ્રાંત અધિકારી, ચોટીલાસુરેન્દ્રનગરધ્રાંગધ્રાપ્રાંત અધિકારી, ધ્રાંગધ્રાસુરેન્દ્રનગરચોટીલાનિયામકશ્રી (ડી.આર.ડી.એ.), સુરેન્દ્રનગરસુરેન્દ્રનગરમુળીપ્રાંત અધિકારી, ચોટીલાસુરેન્દ્રનગરવઢવાણપ્રાંત અધિકારી, વઢવાણસુરેન્દ્રનગરલખતરપ્રાંત અધિકારી, વઢવાણસુરેન્દ્રનગરદસાડા-પાટડીપ્રાંત અધિકારી, પાટડીસુરેન્દ્રનગરલીંબડીનાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) જિ.પં., સુરેન્દ્રનગરસુરેન્દ્રનગરચુડાપ્રાંત અધિકારી, લીંબડીસાબરકાંઠાપોશીનાપ્રાંત અધિકારી, ખેડબ્રહ્માસાબરકાંઠાવિજયનગરપ્રાંત અધિકારી, ખેડબ્રહ્માસાબરકાંઠાહિંમતનગરપ્રાંત અધિકારી, હિંમતનગરસાબરકાંઠાપ્રાંતિજપ્રાંત અધિકારી, પ્રાંતિજસાબરકાંઠાખેડબ્રહ્માજિલ્લા પુરવઠા અધિકારી, સાબરકાંઠાસાબરકાંઠાઇડરપ્રાંત અધિકારી, ઇડરસાબરકાંઠાવડાલીપ્રાંત અધિકારી, ઇડરસુરતકામરેજપ્રાંત અધિકારી, કામરેજસુરતબારડોલીપ્રાંત અધિકારી, બારડોલીસુરતઉમરપાડાપ્રાંત અધિકારી, માંડવીસુરતઓલપાડપ્રાંત અધિકારી, ઓલપાડસુરતમાંડવીનિયામકશ્રી (ડી.આર.ડી.એ.), સુરતસુરતમાંગરોળપ્રાંત અધિકારી, માંડવીસુરતમહુવાપ્રાંત અધિકારી, બારડોલીસુરતચોર્યાસીપ્રાંત અધિકારી, ઓલપાડસુરતપલસાણાપ્રાંત અધિકારી, કામરેજતાપીકુકરમુંડાપ્રાંત અધિકારી, નિઝરતાપીનિઝરજિલ્લા પુરવઠા અધિકારી, તાપીતાપીઉચ્છલપ્રાંત અધિકારી, નિઝરતાપીવ્યારાનિયામકશ્રી (ડી.આર.ડી.એ.), તાપીતાપીડોલવણપ્રાંત અધિકારી, વ્યારાતાપીસોનગઢનાયબ કલેકટર-1, કલેકટર કચેરી, તાપી-વ્યારાતાપીવાલોડપ્રાંત અધિકારી, વ્યારાવડોદરાવડોદરાપ્રાંત અધિકારી, વડોદરા (ગ્રામ્ય)વડોદરાડભોઇપ્રાંત અધિકારી, ડભોઇવડોદરાડેસરપ્રાંત અધિકારી, સાવલીવડોદરાકરજણપ્રાંત અધિકારી, કરજણવડોદરાપાદરાપ્રાંત અધિકારી, વડોદરા (ગ્રામ્ય)વડોદરાશિનોરપ્રાંત અધિકારી, કરજણવડોદરાવાઘોડિયાપ્રાંત અધિકારી, સાવલીવડોદરાસાવલીજિલ્લા પુરવઠા અધિકારી, વડોદરાવલસાડઉમરગામપ્રાંત અધિકારી, પારડીવલસાડધરમપુરપ્રાંત અધિકારી, ધરમપુરવલસાડપારડીપ્રાંત અધિકારી, પારડીવલસાડકપરાડાપ્રાંત અધિકારી, ધરમપુરવલસાડવલસાડપ્રાંત અધિકારી, વલસાડ
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
