News of Saturday, 14th March 2026
આજે રાજકોટના એડી. સીપી ક્રાઈમ ચૈતન્ય માંડલિકનો જન્મ દિવસ
કાર્યદક્ષ સિનિયર IPS પર અભિનંદન વર્ષે છે, અપરંપાર...

રાજકોટ, તા.૧૪: આજે રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ સિનિયર IPS અને ભરૂચ, સાબરકાંઠા જેવા મહત્વના જિલ્લાઑ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે યશસ્વી કામગીરી બજાવનાર રાજકોટના ચૈતન્ય.
રથયાત્રા જેવા પડકારરૂપ બંદોબસ્ત હોય કે અમદાવાદના રેવડી બજારમાં લાગેલી આગ સામાન્ય નહિ, ઓસ્મિસ્ટનની જાસૂસી સંસ્થા ISI નું કાવતરું હોવાનું જાહેર કરી આખા દેશને ચોંકાવનાર આ IPS દ્વારા ચાર્જ લેતા સાથે જ ડ્રગ્સના મુળ સુધી પહોંચવા તમામ પ્રયાસો સાથે લુખ્ખાગીરી અને રાજકોટની વિકરાળ ટ્રાફિક સમસ્યાઓ હલ કરવા વચન આપ્યું છે એ બાબત જાણીતી છે
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
