<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે: જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલ

કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સવાલ કર્યો હતો કે ઘેડ પંથક માટે 1425 કરોડની યોજના બનાવવામાં આવી

ગાંધીનગર : આગામી જૂન 2026 સુધી ઘેડમાં પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે. વિધાનસભામાં જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે આવો દાવો કર્યો છે. ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સવાલ કર્યો હતો કે ઘેડ પંથક માટે 1425 કરોડની યોજના બનાવવામાં આવી છે. ત્રણ તબક્કામાં યોજના પુરી થશે. આ મામલે વિપક્ષના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું કહેવું છે રે રાજ્યના જળસંપત્તિ પ્રધાનને ઘેડની સમસ્યાને લઈ ગૃહમાં અનેક સવાલો કરવામાં આવ્યા

(10:23 PM IST)