તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતની ડુપ્લીકેટ ફેક્ટરી ઝડપાઈ
ટવા પોલીસે કોપીરાઇટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી અને 2.16 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કર્યું

અમદાવાદમાં વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ છે; પરવાનગી કે રજિસ્ટ્રેશન વિના ચલાવાતી આ ફેક્ટરી સામે વટવા પોલીસે કોપીરાઇટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી અને 2.16 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કર્યું છે, આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
