તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
અરવલ્લીના માલપુરના નવા ગામે ટાળવામ ડૂબી જતા બે બાળકોના મોત
મોડાસા ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા ગામે ધુળેટીના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં તળાવમાં ડૂબી જતાં બે બાળકોના મોત થયા હતા. બંને બાળકો ધુળેટી રમવા તળાવ પાસે ગયા હતા અને નહાવા જતા ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. મોડાસા ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. માલપુર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક બાળકોની ઉંમર અંદાજે 10 અને 11 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
