તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલ, મણિનગરના વિધાર્થીઓનો યાત્રા પ્રવાસ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલ, મણિનગરના બાલમંદિરના વિધાર્થીઓને બાહ્ય જ્ઞાનથી કેળવાય, જાણવા મળે તેમજ વિવિધ શિખવા મળે તે માટે ઉનાળા વેકેશન પહેલાં યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસની શરૂઆતમાં સંતવૃંદના આશિર્વાદ મેળવ્યા હતા
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
