<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

રામ સશ્યામ અને ઘનસ્યામ મહારાજની સાનિધય્યમાં SGVP ગુરુકુલમાંધો.10 અને ધો.12 વિદ્યાર્થોઓનો સમાવર્તન સમારંબ યોજાયો.

SGVP સ્વામિનારાયણ ગુરુકુલરહેતા ધો.10 અને ધો,12ના વિદ્યાર્થોયોનો સમાવર્તન સંસ્કારસમારંભયોજાયો

અમદાવાદ તા.27 સ્ત્રી માધવપ્ર્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્ર્રેરણા
અને ઉપસ્થિતિમાં SGVP સ્વામિનારાયણ ગુરુકુલરહેતા ધો.10 અને ધો,12ના વિદ્યાર્થોયોનો
સમાવર્તન સંસ્કાર સમારંભ યોજાયો હતો.
કાર્યક્રમની શરુઆતે ધો.10 અન્ ધો,12 ના વિદ્યાર્થીઓએ શાસ્ત્રી માધવપ્ર્રિયદાસજી સ્વામી તથા
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને હાર પહેરાવી સ્વાગત કર્યું હતુ.આ પ્ર્રસંગે ધો.10 અને 12 ના
વિદ્યાર્થાઓએ છાત્રાલયના પોતના અનુભવો વર્ણવ્યા હતા.આ પ્રસગં પૂજય શાસ્ત્રી
માધવપ્ર્રિયદાસજી સ્વામીએ સમાવર્તનનો અર્થ સમજાવી જણાવ્યું હતુંકેઆપ વિદ્યાર્થીઓ ગુરુકુલ
અભ્યાસ પૂર્ણ કરી જઇરહ્યા છો ત્યારે માતા પિતા સંસ્કાર દાત્રી ગગુરુકુલ જેવી
માતૃસંસ્તથાતથામાતૃભાષાને ભૂલશો નહીં.-
આ પ્રસંગે છાત્રાલય વ્યવસ્થા સંભાળતા જાલમસર, કલ્પેશ સર,કેતન સરઅનેઘન્શ્યામ સરને
સ્વામીજીએ હાર પહેરાવી સન્માન ક્રર્યું હતું,---------------------------- કનુભગત

(12:24 PM IST)