તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th February 2026
વડોદરાની MS યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવતું 'મેરી શિક્ષા' AI પોર્ટલ તૈયાર કર્યું
આ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે 'પર્સનલ ટ્યુટર'ની ભૂમિકા ભજવશે.

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થી પાર્થ ગોપાણીએ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવતું 'મેરી શિક્ષા' AI પોર્ટલ તૈયાર કર્યું છે. મોંઘા ખાનગી ટ્યુશનના વિકલ્પ તરીકે આ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે 'પર્સનલ ટ્યુટર'ની ભૂમિકા ભજવશે. આર્થિક ભેદભાવ મિટાવતા આ ડિજિટલ ઇનોવેશનને ગુજરાત સરકારના સ્ટાર્ટઅપ સેલે ₹2 લાખની સહાય આપી પ્રોત્સાહિત કર્યું છે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
