તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
સિદ્ધપુરના મુડવાડા ગામમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ ;મહિલા બુટલેગરે લોકો સાથે દાદાગીરી કરતાં તણાવ સર્જાયો
સ્થળ પરથી દેશી દારૂ બનાવવાના સામાનનો મોટો જથ્થો ઝડપાયો: ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરી

પાટણ જિલ્લામાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડની ઘટના સામે આવી છે.સિદ્ધપુર તાલુકાના મુડવાડા ગામમાં સ્થાનિક લોકોએ ગેરકાયદે ચાલતા દેશી દારૂના ધંધા વિરુદ્ધ રોષ વ્યક્ત કરી અચાનક રેડ પાડી હતી. અહીં મહિલા બુટલેગરે લોકો સાથે દાદાગીરી કરતાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. સ્થળ પરથી દેશી દારૂ બનાવવાના સામાનનો મોટો જથ્થો ઝડપાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
