<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ધારાસભામાં પ્રાકૃતિક ખેતી અંગે રાજયપાલનું પ્રવચન

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. રપ :  આજે ગૃહમાં વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી અગત્‍યની જાહેરાત કરતા જણાવ્‍યું હતું કે આગામી ર૭ તારીખે રાજયના રાજયપાલશ્રી ઉપસ્‍થિત રહી પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કરવાના છે. આ સમયે ગૃહના સૌ સભ્‍યો ઉપસ્‍થિત રહે તેવી મારી લાગણી છે.

(4:15 PM IST)