તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
ગુજરાત યુનિવર્સિટીમાં RSSની પ્રદર્શનીમાં ભારે વિરોધ :NSUIના કાર્યકરોએ પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો
અધૂરો ઇતિહાસ દર્શાવતા પોસ્ટર હોવાનો અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હોવાનો NSUI આક્ષેપ

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં RSSની પ્રદર્શનીમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. NSUI કાર્યકરોએ પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો હતો NSUI કાર્યકરોએ અટલ કલામ બિલ્ડિંગ પાસે દેખાવો કર્યા હતા . RSS, આંબેડકર અને સરદાર પટેલ વિશે પોસ્ટર લાગ્યા હતા. NSUIએ જણાવ્યુ કે શૈક્ષણિક સંસ્થામાં RSSના વિચારો થોપવાનો પ્રયાસ થઇ રહ્યા છે. અધૂરો ઇતિહાસ દર્શાવતા પોસ્ટર હોવાનો NSUI આક્ષેપ છે. વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું .
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
