તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
દારૂબંધી વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલને લિકર પરમિટ માટે મોટી સંખ્યામાં અરજી મળી
બે વર્ષમાં કુલ 7170 અરજીઓ પ્રાપ્ત થઈ જેમાંથી 7045 અરજીઓ મંજૂર કરવામાં આવી

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલને લિકર પરમિટ માટે મોટી સંખ્યામાં અરજીઓ મળ્યાનો ખુલાસો થયો છે. ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે 21 જાન્યુઆરી 2024થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન 1248 નવી અરજીઓ મળી હતી અને આ જ અવધિમાં 5922 અરજીઓ રિન્યુ માટે આવી હતી. આમ બે વર્ષમાં કુલ 7170 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 7045 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી જ્યારે 29 અરજીઓ અન્ય કારણોસર નામંજૂર કરવામાં આવી હોવાનું ગૃહમાં જણાવાયું હતું.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
