તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
અમદાવાદના હવામાનમાં અચાનક પલટો: જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની શકયતા
- વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા:ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી

અમદાવાદમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. હવામાનમાં પલટો આવતા સવારનું વાતાવરણ ચોમાસા જેવું જોવા મળી રહ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10 વાગ્યે જારી કરેલા વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન અમદાવદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ થઇ શકે છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
