<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

દાહોદ પંથકના વાતાવરણમાં પલટો :શહેર સહીત આસપાસના વિસ્તારોમાં માવઠું : ખેડૂતોના પાકને નુક્શાન થવાની શક્યતા

દાહોદ શહેર સહિત લીમખેડાના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો

દાહોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો માવઠું થયુ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. દાહોદ શહેર સહિત લીમખેડાના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા છે. મકાઈ, ઘઉંના પાકને કમોસમી વરસાદના લીધે નુકસાન થવાની ભીતિ છે.

(8:14 PM IST)