તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
આણંદ કલેક્ટર કચેરીમાં ACB ની મોટી કાર્યવાહી : રેવન્યુ તલાટી એ વચેટીયો લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
જમીનમાં વારસાઈને લગતી ના-મંજૂર થયેલી નોંધને ફરીથી મંજૂર કરાવવાના બદલામાં 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી

આણંદ કલેક્ટર કચેરીમાં ACB દ્વારા સફળ ટ્રેપ ગોઠવીને લાંચ લેતા બે શખ્સોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ગૌરવ રાજપૂત અને વચેટિયા બાજરુદ્દીન મલેકની અટકાયત કરવામાં આવી છે. જમીનમાં વારસાઈને લગતી ના-મંજૂર થયેલી નોંધને ફરીથી મંજૂર કરાવવાના બદલામાં 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. ACBએ બંને વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
