તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના 59 ટીડીઓની બદલી : જુઓ સંપૂર્ણ યાદી
કેટલાક TDOને સ્વવિનંતીના આધારે તો કેટલાકને જાહેર હિત અને વહીવટી સુચારુતા માટે નવી જગ્યાએ બદલી

અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સળવળાટ શરૂ થયો છે, તેવામાં ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 59 TDO (તાલુકા વિકાસ અધિકારી)ની બદલીનો આદેશ આપ્યો છે. કેટલાક TDOને સ્વવિનંતીના આધારે તો કેટલાકને જાહેર હિત અને વહીવટી સુચારુતા માટે નવી જગ્યાએ બદલી આપવામાં આવી છે

(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
