<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

વિધાનસભામાં શિક્ષણ અંગેના જવાબો આપતા રીવાબા : ગૃહમાં રવિન્દ્ર જાડેજા હાજર


(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૧૯ઃ આજે વિધાનસભામાં શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ પ્રશ્નોના ઉત્તર રાજયશિક્ષણ મંત્રીનો હવાલો સંભાળતા રીવાબા જાડેજાઍ જવાબ આપ્યા હતા.
અગત્યની વાત ઍ છે કે રીવાબા જાડેજા જયારે જવાબ આપતા હતા ત્યારે તેમના પતિ રવિન્દ્ર જાડેજા જાણીતા ક્રિકેટર ગૃહમાં ઉપસ્થિત હતા અને મંત્રીશ્રી દ્વારા આપવામાં આવતા જવાબ નિહાળી રહયા હતા.

 

(4:07 PM IST)