<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

સુરતમાં ગાંધીધામ એકસપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં 10 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

પોલીસે 20.975 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો:અજાણ્યા યુવક વિરુદ્ધ NDPS હેઠળ ફરિયાદ નોંધાઈ

સુરતમાં ફરી ગાંજો ઝડપાયો છે અને ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં ગાંજો ઝડપાતા પોલીસે ગુનો નોંધ્યો છે, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો છે. સુરતમાં ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે અને ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો છે, રેલવે પોલીસે 10 લાખથી વધુનો ગાંજો ઝડપ્યો છે અને પોલીસે 20.975 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, અજાણ્યા યુવક વિરુદ્ધ NDPS હેઠળ ફરિયાદ નોંધાઈ છે, પોલીસ ટ્રેનમાં ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન આ ગાંજો ઝડપાયો છે. 

(12:12 PM IST)