તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
આઇ.આઇ.ટી.ઇ.ના કુલપતિ પદ માટે સર્ચ કમિટીમાં પરિમલ ત્રિવેદી સભ્ય

રાજકોટ : ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજયુકેશનના નવા કુલપતિનું નામ સૂચવવા માટેની સર્ચકમિટીમાં રાજય સરકારે સભ્ય તરીકે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. પરિમલ એચ. ત્રિવેદીની નિમણૂંક કરી છે. સર્ચ કમિટીના વડા તરીકે આઇ.એ. એસ. કેડરના નિવૃત્ત અધિકારી શ્રીમતી અનિતા કરવાલ છે. કમિટી એકથી વધુ નામ પસંદ કરી સરકારને સૂચવશે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
