તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
વડોદરાના પાદરાના સાદડ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારની ટક્કરથી દિપડાનું મોત
અકસ્માતે દિપડાનું મોત થયાના સમાચાર જાણીને વન વિભાગ તંત્ર દોડતું થયું

વડોદરાના પાદરાના સાદડ ગામ નજીક નેશનલ હાઈવે પર કાર ચાલકે દીપડાને અડફેટે લીધો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આ અકસ્માતની ઘટના બની છે. કારની ટક્કરથી દિપડાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું, અકસ્માતે દિપડાનું મોત થયાના સમાચાર જાણીને વન વિભાગ તંત્ર દોડતું થયું હતું. દિપડાના મૃતદેહ પર વનવિભાગે કબજે મેળવી પી.એમ અર્થે લઈ જવાયો હતો. વન વિભાગ વધુ કાર્યવાહી હાથ ધરી છે
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
