<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

કાલની કેબિનેટની બેઠક રદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નિર્ધારિત પ્રવાસ હોવાથી બેઠક નહીં મળે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આણંદ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પટેલ જૂનાગઢના પ્રવાસે જશે

ગાંધીનગર : આવતીકાલની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બોલાવેલ કેબિનેટની બેઠક રદ કરાઈ છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ  મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નિર્ધારિત પ્રવાસ હોવાથી બેઠક નહીં મળે તેવું જાણવા મળ્યું છે 

 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આણંદ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પટેલ જૂનાગઢના પ્રવાસે જશે 

 

(7:51 PM IST)