<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

રાજ્યના ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા સિનિયર કલાર્કની સામુહિક બદલી : 35 કર્મચારીઓની નવી જગ્યાએ નિમણૂક સાથે વહીવટી માળખામાં મોટો ફેરફાર : જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર વડી કચેરી અને વિવિધ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મચારીઓની જાહેરહિત અને સ્વવિનંતીને આધારે ફેરબદલ : તાત્કાલિક અસરથી ચાર્જ સોંપી નવા સ્થળે હાજર થવા આદેશ

ગાંધીનગર, તા. 10 : રાજ્યના ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અને વહીવટી અનુકૂળતા ખાતર સિનિયર કલાર્ક, વર્ગ-૩ સંવર્ગના ૩૫ કર્મચારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. ઉદ્યોગ કમિશનરની કચેરીના સંયુક્ત ઉદ્યોગ કમિશનર (મહેકમ) દ્વારા ૭ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ આ આદેશો અમલી બનાવવામાં આવ્યા છે.
બદલી પામેલા કર્મચારીઓની વિગતવાર યાદી:
૧. વી.ડી. ડાભી: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદથી આંકડા શાખા, વડી કચેરી.
૨. કુ. જે.એસ. પ્રજાપતિ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહેસાણાથી આઇ.એમ. શાખા, વડી કચેરી.
૩. શ્રીમતી વી.કે. ઝાલા: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભુજથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પાટણ.
૪. એમ.એમ. બહેલીમ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પાટણથી હિસાબી શાખા, વડી કચેરી.
૫. કે.જી. ટીલવા: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગીર સોમનાથથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જુનાગઢ (સ્વવિનંતી).
૬. એમ.પી. રાઠોડ: ઇન્ફ્રા શાખા, વડી કચેરીથી સોલ્ટ-ટેક્ષટાઇલ શાખા, વડી કચેરી.
૭. બી.ડી. પટેલ: મહેકમ શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પાલનપુર (સ્વવિનંતી).
૮. ડી.એમ. ડાભાણી: લાર્જ-પ્રોત્સાહન શાખા, વડી કચેરીથી હિસાબી શાખા, વડી કચેરી.
૯. શ્રીમતી જી.બી. પારેખ: વહિવટ-રજીસ્ટ્રી, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ.
૧૦. એ.બી. ઝાલા: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરેન્દ્રનગરથી સ.ખ. શાખા, વડી કચેરી.
૧૧. વી.એ. પટેલ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મોરબીથી મહેકમ શાખા, વડી કચેરી.
૧૨. પી.એચ. સામોદરા: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પાલનપુરથી વહિવટ શાખા, વડી કચેરી.
૧૩. એસ.ટી. સોલંકી: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમરેલીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ.
૧૪. ડી.જે. ગામીત: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભરૂચથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરત.
૧૫. કે.જી. પટેલ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદથી આઇ.એમ. શાખા, વડી કચેરી.
૧૬. કુ. પી.એસ. સોલંકી: મહેકમ શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આણંદ.
૧૭. આર.કે. સાંખલા: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પાલનપુરથી આઇ.એમ. શાખા, વડી કચેરી.
૧૮. આર.એચ. શક્તિશેષ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહેસાણાથી હિસાબી શાખા, વડી કચેરી.
૧૯. આર.કે. ગોહીલ: મહેકમ શાખા, વડી કચેરીથી વહિવટ શાખા, વડી કચેરી.
૨૦. એસ.એચ. પલાસ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આણંદથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ.
૨૧. શ્રીમતી એમ.એમ. ચૌધરી: સોલ્ટ-ટેક્ષટાઇલ શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ખેડા.
૨૨. શ્રીમતી એસ.એમ. કટારા: આંકડા શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભરૂચ.
૨૩. એમ.એમ. પરમાર: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આણંદથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરત (સ્વવિનંતી).
૨૪. શ્રીમતી આર.એ. ક્રિશ્ચિયન: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદથી તાંત્રિક શાખા, વડી કચેરી.
૨૫. જે.એ. માવાણી: આઇ.એમ. શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નર્મદા.
૨૬. એન.બી. નિનામા: એમ.એસ.એમ.ઈ-પ્રોત્સાહન, વડી કચેરીથી લાર્જ-પ્રોત્સાહન શાખા, વડી કચેરી.
૨૭. એ.જી. દવે: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટથી મહેકમ શાખા, વડી કચેરી.
૨૮. કે.એન. વણકર: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બનાસકાંઠાથી લાર્જ-પ્રોત્સાહન શાખા, વડી કચેરી.
૨૯. શ્રીમતી એસ.ડી. ત્રિવેદી: ઇન્ફ્રા શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગર.
૩૦. વી.બી. ચૌહાણ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદથી એમ.એસ.એમ.ઇ-વિકાસ શાખા, વડી કચેરી.
૩૧. વાય.આર. મસાણી: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગરથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરેન્દ્રનગર (સ્વવિનંતી).
૩૨. વી.એમ. રોત: હિસાબી શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભાવનગર.
૩૩. એ.જે. નાયક: મહેકમ શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટ.
૩૪. ટી.આર. બારીયા: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પંચમહાલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વડોદરા.
૩૫. કુ. એસ.એ. કટારા: એમ.એસ.એમ.ઇ-વિકાસ શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહેસાણા.
કચેરીના આદેશો અને સૂચનાઓ:
બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા થઈ સંબંધિત નવી કચેરીએ હાજર થવા આદેશ અપાયા છે. જે કર્મચારીઓ પાસે વધારાનો હવાલો હતો, તેઓને તેમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સ્વવિનંતીથી બદલી મેળવનાર કર્મચારીઓને કોઈપણ પ્રકારનું બદલી ભથ્થું કે વાટચાલનો સમય મળવાપાત્ર રહેશે નહીં. વધુમાં, તમામ કર્મચારીઓએ પોતાની હસ્તકની કામગીરી અને ફાઇલોનો ચાર્જ સોંપવાનો રહેશે. વહીવટી જરૂરિયાત મુજબ આ હુકમમાં ફેરફાર કરવાની સત્તા ઉદ્યોગ કમિશનરની કચેરી પાસે અબાધિત રહેશે.

(4:08 PM IST)