તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th February 2026
પાટણ:ઠાકોર સમાજે કોરડા ગામના સરપંચને 11 લાખનો દંડ ફટકાર્યો
કોરડા ગામે મળેલી આગેવાનોની બેઠકમાંં નિર્ણય લેવાયો. ગામના સરપંચે દીકરી અને દીકરાના લગ્નમાં રાસ ગરબા યોજ્યા હતા.

પાટણ: કોરડામાં સમાજના બંધારણ ભંગ મામલે 11 લાખનો દંડ ફટકારાયો છે. ઠાકોર સમાજે કોરડા ગામના સરપંચને 11 લાખનો દંડ ફટકાર્યો છે કોરડા ગામે મળેલી આગેવાનોની બેઠકમાંં નિર્ણય લેવાયો હતો ગામના સરપંચે દીકરી અને દીકરાના લગ્નમાં રાસ ગરબા યોજ્યા હતા. રાસ ગરબા યોજી સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું હતું . સમાજના બંધારણનુંઉલ્લંઘન થતા વિરોધ શરૂ થયો હતો. લવિંગજી ઠાકોર, ચંદનજી ઠાકોર , સહિતના ઠાકોર સમાજના આગેવાનો અને હજારોની સંખ્યામાં હાજર લોકો વચ્ચે સમાજે દંડ ફટકાર્યો છે
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
