<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

અમદાવાદ-મહેસાણા રૂટ પર બ્લોકને કારણે પાટણ ડેમુ રદ: અનેક ટ્રેનોના રૂટમાં ફેરફાર

મહેસાણા અને જગુદન સ્ટેશનો વચ્ચે તેમજ ડાંગરવા સ્ટેશન યાર્ડમાં બ્રિજ પુનર્નિર્માણના કાર્ય માટે વિશેષ એન્જિનિયરિંગ બ્લોક

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે માળખાગત સુવિધાઓના મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહેસાણા અને જગુદન સ્ટેશનો વચ્ચે તેમજ ડાંગરવા સ્ટેશન યાર્ડમાં બ્રિજ પુનર્નિર્માણના કાર્ય માટે તારીખ 5 ફેબ્રુઆરી 2026ના રોજ વિશેષ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ જતી કેટલીક ટ્રેનોના શિડ્યુલમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

 

(11:15 PM IST)