News of Wednesday, 4th February 2026
રાજ્યના 18 ચીફ ઓફિસરોની બદલીના આદેશો: બગસરાના દિલીપ હુણને તળાજા,અને વાંકાનેરના ગિરીશ સરૈયાને ધ્રોલ મુકાયા : જુઓ સંપૂર્ણ યાદી
બીલીમોરાના સુશ્રી મિત્તલ ભાલાળાની ધારી બદલી :ગારિયાધારના સંદીપ પટેલને બીલીમોરા મુકાયા

ગુજરાત સરકારે રાજ્યના 18 ચીફ ઓફિસરોની બદલીના આદેશો જારી કર્યા છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે.આ બદલીઓમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની ધ્રોલ નગરપાલિકા ખાતે બદલી કરવામાં આવી છે.બીલીમોરાના સુશ્રી મિત્તલ ભાલાળાની ધારી બદલી કરાઈ છે જયારે ગારિયાધારના સંદીપ પટેલને બીલીમોરા મુકાયા છે
રાજ્યના 18 ચીફ ઓફિસરોની બદલીના આદેશો કરાયા છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
