તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
મહીસાગર જિલ્લામાં છુટોછવાયો વરસાદ ખાબક્યો
સવારથી જ વાદળો ઘેરાયા: કાળા ડીંબાગ વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા વધી

મહીસાગર જિલ્લામાં છુટોછવાયો વરસાદ ખાબક્યો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ સાથે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો જિલ્લામાં સવારથી જ વાદળો ઘેરાયા હતા કાળા ડીંબાગ વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા વધી છે જો માવઠું થાય તો ખેતીપાકોને મોટું નુકસાન થઇ શકે છે. ઘઉં, બાજરી, મકાઈ, મગફળીને નુકસાન થશે. ઘાસચારાના પાકો, ફળાઉ પાકોને નુકસાન થઈ શકે છે
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
