તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડીગ રિઅર એડમિરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે
૧૯૯૫માં ભારતીય નૌ સેનામાં જોડાયેલા તનુ ગુરૂ ૨૦૨૫ના નવેમ્બર ફલેગ ઓફિસર કમાન્ડીગ તરીકે નિયુક્ત થયેલા છે.

અમદાવાદ તા.૨૪ : મુખ્યમંત્ર ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડીગ રિઅર એડમિરલ તનુ ગુરૂએ ગાંધીનગરમાં લીધી હતી.
૧૯૯૫માં ભારતીય નૌ સેનામાં જોડાયેલા તનુ ગુરૂ ૨૦૨૫ના નવેમ્બર મહિનાથી ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફલેગ ઓફિસર કમાન્ડીગ તરીકે નિયુક્ત થયેલા છે.
આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
