તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd January 2026
ગાંધીનગરમાં બાંધકામ મટીરીયલ વહન કરનાર સામે કડકાઈ: મનપાએ જાહેરનામું બહાર પાડ્યું
મટીરિયલ વહન કરતી સમયે લેવા પડશે જરૂરી પગલાં, મટીરીયલ વહન કરતી વખતે સામાન ઢાંકીને લઈ જવો પડશે, સામાન ઢાંક્યા વગર વહન કરતા સામે દંડાત્મક કાર્યવાહી થશે

ગાંધીનગરમાં બાંધકામ મટીરીયલ વહન કરનાર સામે કડકાઈ વર્તવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડ્યું છે.મટીરિયલ વહન કરતી સમયે લેવા પડશે જરૂરી પગલાં, મટીરીયલ વહન કરતી વખતે સામાન ઢાંકીને લઈ જવો પડશે, સામાન ઢાંક્યા વગર વહન કરતા સામે દંડાત્મક કાર્યવાહી થશે, રૂ. 5 હજારથી 10 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
