તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
પંજાબથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું મોટું ષડ્યંત્ર : અમરીકસિંગ સોનુ નામના ડ્રગ પેડલરની ધરપકડ
પોલીસને જોઈ આરોપી ભાગવાનો પ્રયાસ કરતાં તેના પગમાં ઈજા પહોંચી અંદાજે 47.98 લાખ રૂપિયાની કિંમતનું હેરોઇન જપ્ત

પંજાબથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો કારસો બહાર આવ્યો છે. વડોદરા રેલવે સ્ટેશન પર SMC દ્વારા કરાયેલા ઓપરેશન દરમિયાન અમરીકસિંગ સોનુ નામના ડ્રગ પેડલરની ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને જોઈ આરોપી ભાગવાનો પ્રયાસ કરતાં તેના પગમાં ઈજા પહોંચી હતી. તેની પાસેથી અંદાજે 47.98 લાખ રૂપિયાની કિંમતનું હેરોઇન ઝડપવામાં આવ્યું છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે જપ્ત કરાયેલું હેરોઇન પંજાબથી લવાયું હતું. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
