તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Friday, 9th January 2026
બનાસકાંઠાના અમીરગઢના કાકવાડા ગામના લોકોને પૂલ ન મળતા કલેક્ટર કચેરીએ કર્યા ધરણા
ત્રણ વર્ષથી બનાસ નદી પર પુલની માગ છતાં હજુ સુધી તેમને પુલ નથી મળ્યો.

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના સ્થાનિકો આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જેમાં બાળકો અને વૃદ્ધો પણ જોડાયા હતા. કલેક્ટર કચેરી બહાર જ. ગ્રામજનો ધરણા પર બેસી ગયા. કારણ કે તેમની ધીરજનો બાંધ હવે તૂટી ચુક્યો છે. સતત ત્રણ વર્ષથી બનાસ નદી પર પુલની માગ છતાં હજુ સુધી તેમને પુલ નથી મળ્યો. જેથી ગ્રામજનોએ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
