<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

રાજ્યના પંચાયત સેવામાં સીધી ભરતીના 322 જેટલા કર્મચારીઓની જિલ્લાફેર બદલી : જુઓ યાદી

સ્વવિનંતીથી આંતર જિલ્લા બદલીની અરજીઓ અન્વયે તલાટી કમ મંત્રી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,જુનિયર ફાર્માસીસ્ટ,લેબ,ટેક્નિશ્યન સહિતની જિલ્લાફેર બદલીથી નિમણુંક

ગાંધીનગર : રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા પંચાયત સેવાના સીધી ભરતીના બિનરાજ્યપત્રિત કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી ઓનલાઈન અરજીઓ અન્વયે કાળજીપુર્વક વિચારણાને અંતે ગુજરાત પંચાયત સેવાના 322 જેટલા કર્મચારીઓની આંતર જિલ્લા બદલીથી જિલ્લામાં જે-તે સંવર્ગમાં જિલ્લા ફેર બદલી કરી નિમણુકથી સમાવાયા છે  

 સ્વવિનંતીથી આંતર જિલ્લા બદલીની અરજીઓ અન્વયે તલાટી કમ મંત્રી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,જુનિયર ફાર્માસીસ્ટ,લેબ,ટેક્નિશ્યન સહિતની જિલ્લાફેર બદલીથી નિમણુંક કરી છે 

રાજ્યના પંચાયત સેવામાં સીધી ભરતીના 322 જેટલા કર્મચારીઓની જિલ્લાફેર બદલી કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે 

(6:56 PM IST)