તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th January 2026
મહેસાણામાં શિક્ષક દંપતીની બદલીનો વિવાદ વધુ વકર્યો: શિક્ષક સંઘના પ્રમુખ બાદ પત્નીને પણ બદલીનો લાભ અપાતા આક્ષેપ
પતિ-પત્ની બંનેને લાભ મળતા સિનિયર શિક્ષિકાને અન્યાયની રાવ કરાઈ: તાલુકા કક્ષાએ નામંજૂર દરખાસ્ત જિલ્લા કક્ષાએ મંજૂર કર્યાનો આક્ષેપ

મહેસાણા: શિક્ષક દંપતીની બદલીનો વિવાદ વધુ વકર્યો છે. શિક્ષક સંઘના પ્રમુખ બાદ પત્નીને પણ બદલીનો લાભ અપાતા આક્ષેપ થયા છે. પતિ-પત્ની બંનેને લાભ મળતા સિનિયર શિક્ષિકાને અન્યાયની રાવ કરાઈ છે. તાલુકા કક્ષાએ નામંજૂર દરખાસ્ત જિલ્લા કક્ષાએ મંજૂર કર્યાનો આક્ષેપ કર્યો છે. નિયમ વિરુદ્ધ બદલી થતા અન્યાય થયાનો શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નિયમ મુજબ કામગીરી ગણાવી છે. અન્યાય સામે રાજ્ય ફરિયાદ નિવારણ સમિતિમાં જવા DPEOએ સૂચના આપી છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
