તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 27th December 2025
વિસનગરના રાવળાપુરામાંથી ચાઈનીઝ દોરી ઝડપાઇ LCBએ 40,000ના મુદ્દામાલ સાથે એકને દબોચ્યો
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 40 રીલ પોલીસે કરી જપ્ત

વિસનગરના રાવળાપુરામાંથી ચાઈનીઝ દોરી ઝડપાઇ છે , LCBએ 40,000ના મુદ્દામાલ સાથે એકને દબોચ્યો છે , પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 40 રીલ પોલીસે જપ્ત કરી છે મોનોકિંગ ગોલ્ડ નામની ઘાતક દોરીનું વેચાણ કરતા હતા, આરોપી બ્રિજેશ પ્રજાપતિની અટકાયત કરી છે , દક્ષકુમાર ફરાર, વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે .
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
