<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

મહીસાગર જિલ્લામાં કમળાના કેસોમાં ભારે વધારો: કલેક્ટરે બાલાસિનોર હોસ્પિટલની મુલાકાત લીધી

કમળાના વોર્ડમાં દર્દીઓ સાથે પણ કલેક્ટરે ચર્ચાઓ કરી: પાણીના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા આદેશ કર્યો

મહીસાગર જિલ્લામાં કમળાના કેસોમાં ભારે વધારો થયો છે. કલેક્ટરે બાલાસિનોર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આકસ્મિક મુલાકાત લઈને તેમણે અધિકારીઓને સૂચના આપી હતી. કમળાના વોર્ડમાં દર્દીઓ સાથે પણ કલેક્ટરે ચર્ચાઓ કરી હતી. પાણીના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા આદેશ કર્યો હતો. પીવાનું પાણી ક્લોરીનેશન કર્યા બાદ જ આપવા સૂચના આપી હતી.

 



 

(11:54 PM IST)