તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th December 2025
છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં વાઘની એન્ટ્રી: રતનમહાલ જંગલ વિસ્તારમાં દેખાયેલો વાઘ છોટાઉદેપુર સુધી પહોંચ્યો
વાઘના પગના નિશાન આધારે વન વિભાગનો દાવો:જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમોની તૈનાતી કરી

છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘની એન્ટ્રી થઈ છે. વન વિભાગે વાઘની એન્ટ્રીની વાતને સમર્થન આપ્યું છે. દાહોદ-છોટાઉદેપુર જિલ્લાની બોર્ડર વિસ્તારમાં વાઘએ ધામા નાખ્યા છે. રતનમહાલ જંગલ વિસ્તારમાં દેખાયેલો વાઘ છોટાઉદેપુર સુધી પહોંચ્યો છે. વાઘના પગના નિશાન આધારે વન વિભાગનો દાવો છે. જંગલ વિસ્તારમાં વન વિભાગની ટીમોની તૈનાતી કરી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
