<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

વિસરાતી વાનગીઃ ઉબાડિયું

જંગલી વેલાના પાંદડામાં ઋતુજન્‍ય શાકભાજી-કંદમૂળ, વાલોર પાપડી મરી મસાલો ભેળવી. માટલામાં ભરી સિલ કર્યા બાદ માટલા ઊંધા કરી દેશી પદ્ધતિથી લાકડાની ભઠ્ઠીમાં તૈયાર કરાતું વ્‍યંજન ઉબાડિયું) મોંઢામાં પાણી લાવી દે એવું સ્‍વાદિષ્ટ-પૌષ્ટિક હોય છે. સિમેન્‍ટ-કોંક્રીટના જંગલમાં ફાસ્‍ટફૂડના વાયરા વચ્‍ચે ઉબાડિયાનો અહેસાસ અનોખો હોય છે. દક્ષિણ ગુજરાતની દેશી વાનગી ઉબાડિયું વેચવાનો વેપલો વર્ષોવર્ષ વધી રહ્યો છે.

(1:15 PM IST)