<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

સાબરકાંઠા અને મહેસાણાના જોડાણ માટે બનાવેલા ત્રણ રસ્તાઓ બંધ કરાતા હજારો લોકોને ભારે હાલાકી

સાબરકાંઠા અને મહેસાણાના જોડાણ માટે તંત્ર દ્વારા કુલ ચાર રસ્તા બનાવાયા છે. જોકે તે પૈકી ત્રણ રસ્તાઓ બંધ કરી દેવાતા હાલમાં સમગ્ર જિલ્લામાં હજારો લોકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જોકે આટલી તકલીફ હોવા છતાં સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રના પેટનું પાણી ન હલતા રોજિંદા અવરજવર કરનારા હજારો લોકો માટે વારે પરેશાની નો વિષય સાબિત થયો છે

(12:18 AM IST)