તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
ગુજરાત રાજયના પૂર્વ મંત્રી અને ખંભાળીયાના ધારાસભ્ય મુળુભાઇ બેરાના માતુશ્રીનું અવસાન

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના ધારાસભ્ય અને ગુજરાત રાજયના પૂર્વ વન મંત્રી મુળુભાઇ બેરાના માતુશ્રીનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે.
સ્વ. હરદાસભાઇ હેભાભાઇ બેરાના ધર્મ પત્ની તથા મુળુભાઇ હરદાસભાઇ બેરા અને ધીરૂભાઇ હરદાસભાઇ બેરાના માતુશ્રી સ્વ. અંબલીબેન હરદાસભાઇ બેરાનું તા. ૧૦ ને બુધવારે અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા આજે માતૃ વર્તન માનપર મુકામે ધીરૂભાઇ હરદાસભાઇ બેરાની વાડીએથી નીકળશે. (કૌશલ સવજાણી-ખંભાળીયા)
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
