<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

વ્રજરાયજીના શુભલગ્ન સાથે મનોરથ

 

અમદાવાદ : રાજનગર અમદાવાદમાં બિરાજમાન શ્રી ગોપીનાથજી દિપકપીઠ શ્રી ગુંસાઇજી મહારાજની બેઠક અસારવાના આચાર્ય ગોસ્‍વામી શ્રી વ્રજનાથ મહારાજના પૌત્ર તેમજ ગોસ્‍વામી શ્રી મધુસુદનલાલજી મહોદયના પુત્ર ચિ. વ્રજરાયજી (નિવેદનબાવા)ના શુભલગ્ન નટવર પ્રભુ શ્‍યામલાલ પ્રભુના મનોરથ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે ભારતભરના વૈષ્‍ણવાચાર્યો, સામાજીક, રાજકીય, ધાર્મિક આગેવાનો સહિત પીઠાધિ પતિઓએ ઉપસ્‍થિત રહી આશીર્વાદ આપ્‍યા હતા. (તસવીર : કેતન ખત્રી, અમદાવાદ)

(3:38 PM IST)