<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

અરવિંદ કેજરીવાલે રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપ ખેડૂત નેતાઓને મળવા જેલ સત્તાવાળા સમક્ષ માંગી મંજૂરી

આપના નેતા રાજુ કરપડા સહિત 37 ખેડૂત રાજકોટ જેલમાં છે બંધ.

રાજકોટ : આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે રાજકોટ જેલમાં બંધ ખેડૂત નેતાઓને મળવા માટેની જેલ સત્તાવાળાઓ સમક્ષ મંજૂરી માંગી છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળવા માટે માંગી મંજૂરી છે. આપના નેતા રાજુ કરપડા સહિત 37 ખેડૂત રાજકોટ જેલમાં બંધ છે , આમ આદમી પાર્ટીના નેતાઓએ જેલ તંત્ર પાસે મંજૂરી માંગી છે.

 

(8:01 PM IST)