<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

ધોરણ-10 સંસ્કૃત પ્રથમાં.ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ,સામાન્ય પ્રવાહ સહિતના પ્રવાહની બોર્ડની પરીક્ષાના આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ લંબાવાઈ

તારીખ-૧૧/૧૨/૨૦૨૫ થી તા.૨૨/૧૨/૨૦૧૫ સુધી લેઇટ ફી મા આવેદનપત્રો ભરી શકાશે. લેઇટ ફીના તબક્કાઓ અને ફી વધતી રહેશે

ગાંધીનગર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકઓ, આચાર્યઓ, શિક્ષકઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં બાવે છે કે, ધોરણ-૧૦, સંસ્કૃત પ્રથમા, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાર, સામાન્ય પ્રવાર, વ્યવસાયલક્ષી પ્રવાહ, 8.5.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાં ની ફેબ્રુઆરી-માર્ચ-2026 ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ: ૦૬/૧૨/૨૦૨૫ સુધી હતી. જે તારીખ.૧૦/૧૨/૨૦૨૫ સુધી લંબાવવામાં આવે છે. ત્યારબાદ  તારીખ-૧૧/૧૨/૨૦૨૫ થી તા.૨૨/૧૨/૨૦૧૫ સુધી લેઇટ ફી મા આવેદનપત્રો ભરી શકાશે. લેઇટ કી ના તબક્કાઓ અને કી નીચે પ્રમાણે છે.

પ્રથમ તબક્કો-તારીખ-૧૧/૧૨/૨૦૨૫ થી ૧૪/૧૨/૨૦૨૫ સુધી લેઇટ- રૂ.૨૫૦/-
દ્વિતીય તબક્કી-તારીત્ર્ય-૧૫/૧૨/૨૦૨૫ થી ૧૮/૧૨/૨૦૨૫ સુધી લેve- 1.300/-
તૃતીય તબાછો તારીખ:-૧૭/૧૨/૨૦૨૫ થી ૨૨/૧૨/૨૦૨૫ સુધી લેઇટ- ૩:340/-
અંતિમ તારીખ ૨૨/૧૨/૨૦૨૫ સુધી કોઇપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. જે માટે કોઇ અલગથી ફી ભરવાની રહેશે નહી.
વિદ્યાર્થીઓનું Principal Approval બાકી હોય તો તે પણ તારીખ-૨૨/૧૨/૨૦૧૫ (રાત્રીના ૧૦ કલાક) સુધી કરી RESER
બોર્ડની વેબસાઇટ પર ઓનલ્યઈન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ તથા ફી ભરવા સંબધિત સૂચનાઓ ધ્યાને લેવી.
નોંધ- વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફ્રી માંથી મુક્તિ આપવામાં આવેલ છે. લેઇટ ફી માથી કોઇપણ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને મુક્તિ નથી.

(6:22 PM IST)